મુખ્ય સામગ્રી પર જાઓ

Ancient Samaria વિશે બાઇબલની કલમો: Called the mountain of Samaria

2 કલમો · 29 પાસાં

"Ancient Samaria" શોધો

Called the mountain of Samaria વિશે કલમો

  1. હે સમરુનના પર્વત પરની ગરીબોને હેરાન કરનારી, દુર્બળોને સતાવનારી, “લાવો આપણે પીએ.” એમ પોતાના માલિકોને કહેનારી બાશાનની ગાયો તમે આ વચન સાંભળો.

  2. સિયોનમાં એશઆરામથી રહેનારા, તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે વસનારા, મુખ્ય પ્રજાઓના નામાંકિત માણસો જેઓ પાસે ઇઝરાયલના લોકો આવે છે, તે તમને અફસોસ!