મુખ્ય સામગ્રી પર જાઓ

Ancient Samaria વિશે બાઇબલની કલમો: A mountainous country

2 કલમો · 29 પાસાં

"Ancient Samaria" શોધો

A mountainous country વિશે કલમો

  1. તું ફરીથી સમરુનના પર્વતો પર દ્રાક્ષવાડીઓ રોપશે. અને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.

  2. આશ્દોદના મહેલોમાં, અને મિસર દેશના મહેલોમાં જાહેર કરો કે, “સમરુનના પર્વત ઉપર તમે ભેગા થાઓ. અને જુઓ ત્યાં કેવી અંધાધૂંધી, અને ભારે જુલમ થઈ રહ્યા છે.