મુખ્ય સામગ્રી પર જાઓ

Amusements and Worldly Pleasures વિશે બાઇબલની કલમો: Denounced by God

2 કલમો · 16 પાસાં

"Amusements and Worldly Pleasures" શોધો

Denounced by God વિશે કલમો

  1. જેઓ પીવા માટે સવારમાં વહેલા ઊઠે છે; જેઓ દ્રાક્ષારસ પીને મસ્ત બને ત્યાં સુધી રાત્રે મોડે સુધી જાગનારાઓને અફસોસ છે!

  2. તેઓની ઉજવણીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી, અને દ્રાક્ષારસ છે, પણ તેઓ યહોવાહ જે કામ કરે છે તે પર લક્ષ આપતા નથી અને યહોવાહના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.