મુખ્ય સામગ્રી પર જાઓ

Achzib વિશે બાઇબલની કલમો: 1. A city of Asher

2 કલમો · 2 પાસાં

1. A city of Asher વિશે કલમો

  1. ¶ તે સરહદ પાછી વળીને રામા અને કોટવાળા નગર તૂર સુધી ગઈ. પછી તે સીમા વળીને હોસામાં ગઈ અને તેનો છેડો આખ્ઝીબના પ્રદેશની પાસે, સમુદ્ર સુધી આવ્યો,

  2. ¶ આશેરે આક્કો, સિદોન, અહલાબ, આખ્ઝીબ, હેલ્બા, અફીક તથા રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.