Abstemiousness વિશે બાઇબલની કલમો: General references
General references વિશે કલમો
જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.
જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.