Abraham વિશે બાઇબલની કલમો: Testament of
Testament of વિશે કલમો
¶ ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.
પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.