Abel-Mizraim વિશે બાઇબલની કલમો: Place where the Israelites mourned for Jacob.
Place where the Israelites mourned for Jacob. વિશે કલમો
આટાદની ખળીમાં તે દેશના કનાનીઓએ તે શોકનું વાતાવરણ જોયું, ત્યારે તેઓ બોલ્યા, “મિસરીઓના માટે આ એક શોકની મોટી જગ્યા છે.” તે માટે તે જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ કહેવાય છે, જે યર્દન પાર છે.