મુખ્ય સામગ્રી પર જાઓ

Kidron Valley

2 verses · 3 known names

આ નામે પણ ઓળખાય છે: Cedron, Kidron

31.7700, 35.2300 ગૂગલ નકશા પર જુઓ

"Kidron Valley" શોધો

Kidron Valley નો ઉલ્લેખ કરતી કલમો

  1. તેઓએ યરુશાલેમમાં આવેલી અન્ય દેવોની વેદીઓનો નાશ કર્યો, સર્વ ધૂપવેદીઓ તોડી નાખી અને તેઓને કિદ્રોન નાળાંમાં નાખી દીધી.

  2. ¶ એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા.