Janoah
આ નામે પણ ઓળખાય છે: Janohah
33.2600, 35.3000 ગૂગલ નકશા પર જુઓ
Janoah નો ઉલ્લેખ કરતી કલમો
અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.
પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.