મુખ્ય સામગ્રી પર જાઓ

Segub

2 કલમો · 7 કુટુંબના સભ્યો

Segub નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો.

  2. સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.