Skip to content
સોલોમનના ગીતો ૨:૧-૨

શુનામણની પ્રેમની ઘોષણા

સોલોમનના ગીતો ૨:૧-૨
૧
હું શારોનનું ગુલાબ છું, અને ખીણોની ગુલછડી છું.
૨
કાંટાઓ મધ્યે જેમ ગુલછડી હોય છે, તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options