Skip to content
ગીતશાસ્ત્ર ૯૯:૪-૫

ન્યાયને પ્રેમ કરનાર રાજા

ગીતશાસ્ત્ર ૯૯:૪-૫
૪
રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો.
૫
આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options