Skip to content
ગીતશાસ્ત્ર ૯૯:૧-૩

યહોવા પવિત્રતામાં રાજ કરે છે

ગીતશાસ્ત્ર ૯૯:૧-૩
યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.
યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options