Skip to content
ગીતશાસ્ત્ર ૯૭:૭-૯

મૂર્તિપૂજા અને દેવો પર ન્યાય

ગીતશાસ્ત્ર ૯૭:૭-૯
૭
મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો.
૮
હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
૯
કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options