Skip to content
ગીતશાસ્ત્ર ૯૭:૧૦-૧૨

પ્રેમ અને પવિત્રતા માટે ઉપદેશ

ગીતશાસ્ત્ર ૯૭:૧૦-૧૨
૧૦
હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
૧૧
ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
૧૨
હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options