Skip to content
ગીતશાસ્ત્ર ૭૬:૧-૩

યહૂદા અને સિયોનમાં ઈશ્વર જાણીતા છે

ગીતશાસ્ત્ર ૭૬:૧-૩
૧
યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
૨
તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
૩
ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options