Skip to content
ગીતશાસ્ત્ર ૭૫:૯-૧૦

ન્યાયીઓનો વિજય

ગીતશાસ્ત્ર ૭૫:૯-૧૦
૯
પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
૧૦
તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options