Skip to content
ગીતશાસ્ત્ર ૫૪:૪-૫

ઈશ્વરની સહાયની ખાતરી

ગીતશાસ્ત્ર ૫૪:૪-૫
૪
જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે.
૫
તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0