Skip to content
ગીતશાસ્ત્ર ૪૪:૨૩-૨૬

દૈવી હસ્તક્ષેપ માટે આતુર વિનંતી

ગીતશાસ્ત્ર ૪૪:૨૩-૨૬
૨૩
હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.
૨૪
તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
૨૫
કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અને અમે પેટ ઘસડતા થયાં છીએ.
૨૬
અમને મદદ કરવાને ઊઠો અને તમારી કૃપાથી અમને છોડાવો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options