મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૪૧:૧-૩

દુઃખીઓ પ્રત્યે કરુણાના આશીર્વાદ

ગીતશાસ્ત્ર ૪૧:૧-૩
જે દરિદ્રીની ચિંતા કરે છે, તે આશીર્વાદિત છે; સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે.
યહોવાહ તેનું રક્ષણ કરશે અને તેને જીવંત રાખશે અને તે પૃથ્વી પર આશીર્વાદિત થશે; યહોવાહ તેને તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન નહિ કરે.
બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options