Skip to content
ગીતશાસ્ત્ર ૩૮:૨૧-૨૨

ઉદ્ધાર માટે તાત્કાલિક વિનંતી

ગીતશાસ્ત્ર ૩૮:૨૧-૨૨
૨૧
હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ; હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ.
૨૨
હે પ્રભુ, મારા ઉદ્ધારક, મને સહાય કરવાને ઉતાવળ કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options