Skip to content
ગીતશાસ્ત્ર ૨૬:૬-૮

શુદ્ધ આરાધના માટે પ્રતિબદ્ધતા

ગીતશાસ્ત્ર ૨૬:૬-૮
૬
હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
૭
જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.
૮
હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options