Skip to content
ગીતશાસ્ત્ર ૨૬:૪-૫

દુષ્ટોથી અલગ થવું

ગીતશાસ્ત્ર ૨૬:૪-૫
૪
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.
૫
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options