Skip to content
ગીતશાસ્ત્ર ૨૬:૧-૩

નિર્દોષ ઠરાવવા અને ન્યાય માટે વિનંતી

ગીતશાસ્ત્ર ૨૬:૧-૩
૧
હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું; મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.
૨
હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો!
૩
કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options