મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૨૩:૫-૬

ઉદાર યજમાન અને શાશ્વત નિવાસ

ગીતશાસ્ત્ર ૨૩:૫-૬
તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે.
નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options