Skip to content
ગીતશાસ્ત્ર ૨૪:૧-૨

સર્જન પર ઈશ્વરનો અધિકાર

ગીતશાસ્ત્ર ૨૪:૧-૨
૧
પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.
૨
કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options