Skip to content
ગીતશાસ્ત્ર ૨૩:૧-૩

યહોવા, મારા પાલનહાર

ગીતશાસ્ત્ર ૨૩:૧-૩
૧
યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
૨
તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
૩
તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options