Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૬:૫-૬

સર્જનહાર ઈશ્વર પર ભરોસો રાખવાની ધન્યતા

ગીતશાસ્ત્ર ૧૪૬:૫-૬
જે માણસને સહાય કરનાર યાકૂબના ઈશ્વર છે, જેની આશા તેના ઈશ્વર યહોવાહમાં છે, તે આશીર્વાદિત છે.
યહોવાહે પૃથ્વી તથા આકાશ, સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે; તે સદા સત્ય પાળનાર છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options