Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૭:૫-૬

સિયોન પ્રત્યે અખૂટ વફાદારીની શપથ

ગીતશાસ્ત્ર ૧૩૭:૫-૬
હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.
જો હું તારા વિષે વિચાર ન કરું, મારા મુખ્ય આનંદ કરતાં જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options