Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૬:૨૩-૨૬

સાર્વત્રિક જોગવાઈ અને અખૂટ દયા

ગીતશાસ્ત્ર ૧૩૬:૨૩-૨૬
૨૩
જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૨૪
અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૨૫
જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
૨૬
આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options