Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૪:૩

સિયોનથી મળતો ઈશ્વરીય આશીર્વાદ

ગીતશાસ્ત્ર ૧૩૪:૩
આસપાસના સંદર્ભ સાથે કલમ ૩ બતાવી રહ્યા છીએ.
૧
હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
૨
પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.
૩
સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options