Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૪:૧-૨

મંદિરના સેવકોને આહ્વાન

ગીતશાસ્ત્ર ૧૩૪:૧-૨
૧
હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
૨
પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options