Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૮:૫-૬

સિયોનથી અને ઇઝરાયલ માટે આશીર્વાદ

ગીતશાસ્ત્ર ૧૨૮:૫-૬
૫
યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
૬
તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0