Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૮:૩-૪

ઘર અને કુટુંબમાં સમૃદ્ધિ

ગીતશાસ્ત્ર ૧૨૮:૩-૪
૩
તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
૪
હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0