Skip to content
ગીતશાસ્ત્ર ૧૨:૭-૮

દૈવી રક્ષણ પર વિશ્વાસ

ગીતશાસ્ત્ર ૧૨:૭-૮
૭
હે યહોવાહ, તમે અમને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
૮
જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options