મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૧૨:૨-૩

ન્યાયીઓ અને તેમના વંશજોને મળતાં ફળ

ગીતશાસ્ત્ર ૧૧૨:૨-૩
તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options