Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૮:૧૧-૧૩

ગીતશાસ્ત્ર ૧૦૮:૧૧-૧૩

૧૧
હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
૧૨
અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
૧૩
અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options