Skip to content
નીતિવચનો ૩૧:૧-૨

નીતિવચનો ૩૧:૧-૨

૧
લમૂએલ રાજાની માતાએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે આ છે.
૨
હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા?

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0