Skip to content
નીતિવચનો ૩૦:૩૨-૩૩

ઝઘડા વિરુદ્ધ અંતિમ ચેતવણીઓ

નીતિવચનો ૩૦:૩૨-૩૩
૩૨
જો તેં ગર્વ કરવાની બેવકૂફી કરી હોય અથવા કોઈ ખોટો વિચાર તેં કર્યો હોય, તો તારો હાથ તારા મુખ પર મૂક.
૩૩
કારણ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે અને નાક મચડ્યાથી લોહી નીકળે છે, તેમ જ ક્રોધને છંછેડવાથી ઝઘડો ઊભો થાય છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options