Skip to content
નીતિવચનો ૨૭:૧-૨

નમ્રતા અને આત્મસંયમ

નીતિવચનો ૨૭:૧-૨
૧
આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી.
૨
બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકા કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options