Skip to content
નીતિવચનો ૨૩:૨૪-૨૫

નીતિવચનો ૨૩:૨૪-૨૫

૨૪
નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.
૨૫
તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options