Skip to content
નીતિવચનો ૨૩:૧૭-૧૮

પાપીઓની ઈર્ષ્યા ન કરો

નીતિવચનો ૨૩:૧૭-૧૮
૧૭
તારા મનમાં પાપીની ઈર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.
૧૮
ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options