Skip to content
નીતિવચનો ૨૩:૧૦-૧૧

સીમાઓ અને ગરીબોનો આદર

નીતિવચનો ૨૩:૧૦-૧૧
૧૦
પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
૧૧
કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options