Skip to content
નીતિવચનો ૨૩:૧-૩

શાસકો સાથે ભોજન કરતી વખતે સાવચેતી

નીતિવચનો ૨૩:૧-૩
૧
જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.
૨
જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
૩
સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options