Skip to content
નીતિવચનો ૧૨:૧-૩

સ્થિરતા અને ઈશ્વરની કૃપાનો માર્ગ

નીતિવચનો ૧૨:૧-૩
૧
જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે વિદ્યા પણ ચાહે છે, પણ જે વ્યક્તિ ઠપકાને ધિક્કારે છે તે પશુ જેવો છે.
૨
સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે, પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠેરવશે.
૩
માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ, પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options