મુખ્ય સામગ્રી પર જાઓ
નહેમ્યા ૬:૧૫-૧૬

દીવાલનું કામ પૂર્ણ થાય છે

નહેમ્યા ૬:૧૫-૧૬
૧૫
દીવાલનું કામ બાવન દિવસોમાં અલૂલ માસની પચીસમી તારીખે પૂરું થયું.
૧૬
જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આજુબાજુના સર્વ વિદેશીઓને ડર લાગ્યો અને તેઓ અતિશય નિરાશ થયા. કેમ કે આ કામ તો અમારા ઈશ્વરની મદદથી જ પૂરું થયું છે, એમ તેઓએ જાણ્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options