નહેમ્યા ૧૦:૧-૮
૧
¶ જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા,
૨
સરાયા, અઝાર્યા, યર્મિયા,
૩
પાશહૂર, અમાર્યા, માલ્કિયા.
૪
¶ હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ,
૫
હારીમ મરેમોથ, ઓબાદ્યા,
૬
દાનિયેલ, ગિન્નથોન, બારુખ,
૭
મશુલ્લામ, અબિયા, મીયામીન,
૮
માઝયા, બિલ્ગાય, શમાયા આ બધા યાજકો હતા.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0