Skip to content
માથ્થી ૨૭:૩૪-૩૮

માથ્થી ૨૭:૩૪-૩૮

૩૪
તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.
૩૫
ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;
૩૬
અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.
૩૭
‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.
૩૮
તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options