Skip to content
માથ્થી ૨૬:૧-૨

પાસ્ખાપર્વ અને દગાની જાહેરાત

માથ્થી ૨૬:૧-૨
૧
ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,
૨
“તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options