Skip to content
માથ્થી ૧૪:૩૪-૩૬

ગેન્નેસરતમાં સાજાપણાં

માથ્થી ૧૪:૩૪-૩૬
૩૪
તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
૩૫
જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.
૩૬
તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options